દેશના અનેક ભાગમાં વરસાદ | રાજ્યમાં અલગ અલગ જીલ્લામાં વિરોધ
2022-09-17
34
ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજાએ વરસાદી બેટિંગ શરુ કરી છે ત્યારે ગત 24 કલાકમાં રાજ્યના 164 તાલુકાઓમાં સાર્વત્રિક રીતે વરસાદ વરસ્યો હતો. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો.